ઓડિશાના દરિયાકાંઠેથી રુદ્ર M-II મિસાઇલનું સફળતાપૂર્વક કરાયું ઉડાન પરીક્ષણ
ISROએ આજે વહેલી સવારે 2.30 વાગ્યે આ ઓપરેશન પૂર્ણ થવાની માહિતી X(ટ્વિટર) પર આપી હતી.
જયાબેન મોદી હોસ્પિટલમાં 95 વર્ષીય મહિલાના સ્તન કેન્સરની અને 42 વર્ષીય મહિલાના ગુદામાર્ગના કેન્સરની સફળ સર્જરી કરવામાં આવી હતી.