CMF ફોન 1 ના સ્પેક્સને લઈને એક નવી માહિતી, જાણો આ ફીચર્સ
નથિંગ સબબ્રાન્ડ CMF તેનો પહેલો મોબાઈલ ફોન લોન્ચ કરવા જઈ રહ્યો છે. કંપની 8 જુલાઈના રોજ તેના ગ્રાહકો માટે CMF ફોન 1 લોન્ચ કરી રહી છે.
નથિંગ સબબ્રાન્ડ CMF તેનો પહેલો મોબાઈલ ફોન લોન્ચ કરવા જઈ રહ્યો છે. કંપની 8 જુલાઈના રોજ તેના ગ્રાહકો માટે CMF ફોન 1 લોન્ચ કરી રહી છે.
સ્માર્ટફોન નિર્માતા કંપની Vivo નવી સીરીઝ પર કામ કરી રહી છે. કંપની Vivo V40 સીરીઝ પર કામ કરી રહી છે. સીરિઝના બે મોડલ ટૂંક સમયમાં લોન્ચ થઈ શકે છે.
ટેસ્લા અને સ્પેક્સના CEO એલોન મસ્કનો જન્મ 28 જૂન, 1971ના રોજ પ્રિટોરિયા, દક્ષિણ આફ્રિકામાં થયો
તમારા આઈડી પર કેટલા સિમ નોંધાયેલા છે તે જાણવું તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની જાય છે. તમારા નામ પર કેટલા સિમ અને કયો નંબર એક્ટિવ છે તે તમે ઘરે બેઠા જાણી શકો છો.
દેશમાં 5G યુઝર્સની સંખ્યા ઝડપથી વધી રહી છે. એરિક્સન મોબિલિટીના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે 2029 સુધીમાં ભારતમાં 5G સબસ્ક્રિપ્શનની સંખ્યા 84 કરોડ સુધી પહોંચી શકે છે.
OnePlus આજે તેના ભારતીય ગ્રાહકો માટે એક નવો ફોન લોન્ચ કરી રહ્યું છે. કંપની તેના ગ્રાહકો માટે OnePlus Nord CE 4 Lite 5G લાવી રહી છે.
સ્કેમર્સ દરરોજ લોકોને છેતરવાની નવી રીતો સાથે આવતા રહે છે. આમાં સૌથી સામાન્ય છે વોટ્સએપ દ્વારા મેસેજ મોકલીને કૌભાંડ.