Lenovo ભારતમાં ડેસ્કટોપ કસ્ટમાઇઝેશન રજૂ કર્યું, ખાસ અપગ્રેડ મળશે
લેનોવોએ ગેમર્સ માટે તેના ડેસ્કટોપ કમ્પ્યુટર્સમાં એન્ડ-ટુ-એન્ડ કસ્ટમાઇઝેશન વિકલ્પો રજૂ કર્યા છે.
લેનોવોએ ગેમર્સ માટે તેના ડેસ્કટોપ કમ્પ્યુટર્સમાં એન્ડ-ટુ-એન્ડ કસ્ટમાઇઝેશન વિકલ્પો રજૂ કર્યા છે.
Pocoનો આ સ્માર્ટફોન 11 જૂને લોન્ચ થવા જઇ રહયો છે, Poco M6માં 108MP પ્રો-ગ્રેડ ડ્યુઅલ રિયર કેમેરા મળશે અને અંદાજિત કિંમત 10,758 સામે આવી છે.
આ બધાની વચ્ચે શું તમે તમારું 10 વર્ષ જૂનું આધાર કાર્ડ અપડેટ કર્યું છે? જો નહીં, તો આજે જ કરાવી લેજો કારણ કે તેની છેલ્લી તારીખ ખૂબ જ નજીકમાં છે. જે 14મી જૂન 2024 છે.
ચીનને ચંદ્ર પર વધુ એક સફળતા મળી, ચાંગે-6 લેન્ડર દક્ષિણ ધ્રુવ-એટકેન બેસિનમાં લેન્ડ થયું,ચીન ચંદ્રની ડાર્ક સાઇડ પરથી સેમ્પલ લાવશે અને આવું કરનાર વિશ્વનો પ્રથમ દેશ બની જશે.
Google ની જાણીતી સ્ટ્રીમિંગ સેવા YouTube એ તેના ગ્રાહકો માટે YouTube ચલાવવા યોગ્ય વિસ્તાર્યું છે.
વૈશ્વિક કાર ઉત્પાદક Toyota અને ઘડિયાળ નિર્માતા Casio એ થોડા દિવસો પહેલા ભારતીય બજારમાં રગ્ડ લુક G-SHOCK MUDMAN GW-9500TLC એડિશન લોન્ચ કર્યું હતું.
ઉનાળાની ઋતુમાં સ્માર્ટફોનની બેટરી ઝડપથી ખતમ થઈ જાય છે. આના ઘણા કારણો છે જેમ કે આજકાલ લોકોના મોટાભાગના કામ ફોન દ્વારા જ થઈ શકે છે.