દેશની પ્રથમ અંડરવોટર મેટ્રોનું PM મોદીએ ઉદ્ઘાટન કર્યું:કોલકાતામાં ગંગાના પ્રવાહથી 13 મીટર નીચે મેટ્રો દોડશે
આ મેટ્રો જમીનથી 33 મીટર નીચે અને હુગલી નદીના સ્તરથી 13 મીટર નીચે બાંધવામાં આવેલા ટ્રેક પર દોડશે.
આ મેટ્રો જમીનથી 33 મીટર નીચે અને હુગલી નદીના સ્તરથી 13 મીટર નીચે બાંધવામાં આવેલા ટ્રેક પર દોડશે.
કરોડો યૂઝર્સોનું અચાનક લોગ આઉટ થઈ જવા લાગ્યું હતું ત્યારે સમાચાર જાહેર થયાં હતા કે સોશિયલ મીડિયા ડાઉન થયું છે
સેમસંગે તેના યુઝર્સ માટે એક નવું અપડેટ બહાર પાડ્યું છે. કંપનીએ ભારતીય ગ્રાહકો માટે ગેલેક્સી એ-સિરીઝના નવા ફોન લાવવાની માહિતી આપી છે.
હાલમાં Instagram લાખો વપરાશકર્તાઓ દ્વારા ઉપયોગમાં લેવાય છે. મેટાની માલિકીનું આ પ્લેટફોર્મ વપરાશકર્તાઓની સુરક્ષાને મજબૂત કરવા માટે સમયાંતરે નવા સાધનો રજૂ કરતું રહે છે.
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ Fastag KYC ફરજિયાત બનાવ્યું છે. તેની છેલ્લી તારીખ 29 ફેબ્રુઆરી 2024 એટલે કે આજે છે.
તાજેતરમાં માહિતી સામે આવી છે કે Ital ભારતમાં P સીરીઝનો સ્માર્ટફોન લાવવા જઈ રહ્યું છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં ટેક્નોલોજીમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે. આવી સ્થિતિમાં સ્કેમર્સ લોકોને ટાર્ગેટ કરવા માટે નવા નવા રસ્તાઓ પણ શોધતા રહે છે.