મહારાષ્ટ્રના આ શહેરમાં ખુલશે ભારતનો ચોથો Apple store ; iPhone 17 લોન્ચિંગ પહેલા મોટી જાહેરાત!
હવે પુણેના એપલ ગેજેટ ચાહકો સીધા એપલ સ્ટોરમાંથી i Phone, I Pad, Mac book, Apple watch ખરીદી શકશે. આ એપલ ડિવાઈસીસ માટે ઓફિશિયલ સપોર્ટ એન્ડ સર્વિસ મેળવી શકશે.
હવે પુણેના એપલ ગેજેટ ચાહકો સીધા એપલ સ્ટોરમાંથી i Phone, I Pad, Mac book, Apple watch ખરીદી શકશે. આ એપલ ડિવાઈસીસ માટે ઓફિશિયલ સપોર્ટ એન્ડ સર્વિસ મેળવી શકશે.
પાંચ વર્ષ પહેલા, ભારત સરકારે એક નિર્ણય લીધો હતો. આ નિર્ણય ચીનના વિડિઓ-શેરિંગ પ્લેટફોર્મ TikTok (tiktok india) પર ભારતમાં પ્રતિબંધ મૂકવાનો હતો. આ નિર્ણયથી ચીનને મોટો ફટકો પડ્યો.
લાવાએ ભારતમાં બે નવા ઓડિયો પ્રોડક્ટ્સ લોન્ચ કર્યા છે જેમાં Lava Probuds Aria 911 TWS ઇયરફોન અને Probuds Wave 921 નેકબેન્ડનો સમાવેશ થાય છે.
એપલે ગુરુવારે 2 સપ્ટેમ્બરે ભારતમાં પોતાનો નવો રિટેલ સ્ટોર, એપલ હેબ્બલ ખોલવાની જાહેરાત કરી. આ સ્ટોર કંપનીનું દેશમાં ત્રીજું અને બેંગલુરુમાં પહેલું આઉટલેટ છે
ચીન અને અમેરિકાના ટેરિફ વોરને લઈને કંપનીને ખૂબ જ સમસ્યા ઊભી થઈ હતી. ત્યારે એપલ દ્વારા ભારતમાંથી આઇફોનને મોકલવામાં આવ્યા હતા.
એરટેલ, જિયો અને વીઆઈ યુઝર્સ નેટવર્ક આઉટેજથી પરેશાન છે. દેશની મોટી ટેલિકોમ કંપનીઓના યુઝર્સ મોબાઇલ અને ડેટા સેવાઓનો ઉપયોગ કરવામાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
લાવા ટૂંક સમયમાં ભારતમાં બીજો નવો ફોન લોન્ચ કરવા જઈ રહી છે. આ વખતે કંપની Lava Play Ultra 5G નામનો નવો બજેટ ફોન લાવી રહી છે. તે એક બજેટ સેન્ટ્રિક ગેમિંગ ફોન બનવા જઈ રહ્યો છે.
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય અનુસાર, FASTag વાર્ષિક પાસ 15 ઓગસ્ટથી શરૂ થઈ ગયો છે. તેની કિંમત ₹ 3,000 નક્કી કરવામાં આવી છે જે એક વર્ષ માટે માન્ય રહેશે.