Monday, June 22, 2026
39° C Gujarat
🔴 Breaking
સુરત : નેતાઓના વાંકે જનતા પરેશાન,કરોડોના ખર્ચે તૈયાર હીરાબાગ જોઇન્ટર બ્રિજ હજુ પણ બંધ!ભરૂચ: જિલ્લા કોંગ્રેસ દ્વારા પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરાયાસુરત : નાની ભટલાવ ગામે લોકભાગીદારી અને સરકારી ગ્રાન્ટથી ઉભું કર્યું 24 કલાક ચાલતું જ્ઞાનધામભરૂચ: RTOમાં આધુનિક ટેક્નોલોજી સાથે સ્માર્ટ ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ, તરત જ મળશે પરિણામભરૂચ: જિલ્લા કોર્ટના પાર્કિંગમાં ધામણ સાપ દેખાતા અફરાતફરી, વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટે કર્યું સફળ રેસ્ક્યુઅંકલેશ્વર: તાલુકા પોલીસે સેંગપુર ગામના ખાડી ફળીયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની કરી ધરપકડઅંકલેશ્વર:GIDCની સિગ્મા રોટલાઇનિંગ કંપનીમાં હાઇડ્રોલિક પરથી નીચે પડતા 36 વર્ષીય કામદારનું મોત,પોલીસ તપાસ શરૂભરૂચ: હાંસોટ પોલીસ મથક ખાતે બકરી ઇદના પર્વને અનુલક્ષી શાંતિ સમિતિની બેઠક યોજય, પર્વ કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં ઉજવવા અનુરોધસુરત : નેતાઓના વાંકે જનતા પરેશાન,કરોડોના ખર્ચે તૈયાર હીરાબાગ જોઇન્ટર બ્રિજ હજુ પણ બંધ!ભરૂચ: જિલ્લા કોંગ્રેસ દ્વારા પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરાયાસુરત : નાની ભટલાવ ગામે લોકભાગીદારી અને સરકારી ગ્રાન્ટથી ઉભું કર્યું 24 કલાક ચાલતું જ્ઞાનધામભરૂચ: RTOમાં આધુનિક ટેક્નોલોજી સાથે સ્માર્ટ ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ, તરત જ મળશે પરિણામભરૂચ: જિલ્લા કોર્ટના પાર્કિંગમાં ધામણ સાપ દેખાતા અફરાતફરી, વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટે કર્યું સફળ રેસ્ક્યુઅંકલેશ્વર: તાલુકા પોલીસે સેંગપુર ગામના ખાડી ફળીયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની કરી ધરપકડઅંકલેશ્વર:GIDCની સિગ્મા રોટલાઇનિંગ કંપનીમાં હાઇડ્રોલિક પરથી નીચે પડતા 36 વર્ષીય કામદારનું મોત,પોલીસ તપાસ શરૂભરૂચ: હાંસોટ પોલીસ મથક ખાતે બકરી ઇદના પર્વને અનુલક્ષી શાંતિ સમિતિની બેઠક યોજય, પર્વ કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં ઉજવવા અનુરોધ
News

ન્યાયની દેવીનું નવુ સ્વરૂપ, હવે આંખ પર પટ્ટી નહીં હોય,અને હાથમાં હશે બંધારણની ચોપડી

સુપ્રીમ કોર્ટમાં ન્યાયની દેવીની નવી પ્રતિમાં મૂકવામાં આવી છે. બ્રિટિશ યુગના પ્રતીકથી આગળ વધીને સુપ્રીમ કોર્ટે ન્યાયની દેવીની પ્રતિમાનું નવું સ્વરૂપ રજૂ કર્યું છે. દેશ | સમાચાર

સુપ્રીમ કોર્ટમાં ન્યાયની દેવીની નવી પ્રતિમાં મૂકવામાં આવી છે. બ્રિટિશ યુગના પ્રતીકથી આગળ વધીને સુપ્રીમ કોર્ટે ન્યાયની દેવીની પ્રતિમાનું નવું સ્વરૂપ રજૂ કર્યું છે.

હવે ન્યાયની દેવીની આંખ પર પટ્ટી નહીં હોય અને તલવારને બદલે તેમના હાથમાં બંધારણની ચોપડી જોવા મળશે. આ ફેરફારની શરૂઆત દેશના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચુડ જે માને છે કે કાયદો આંધળો નથીપરંતુ દરેકને સમાન રીતે જુએ છે. 

ન્યાયની દેવીની આ નવી પ્રતિમા પ્રથમ વખત સુપ્રીમ કોર્ટના જજોની લાઇબ્રેરીમાં સ્થાપિત કરવામાં આવી છે. જ્યાં પહેલા તેની આંખો પર પટ્ટી બાંધેલી હતીહવે તેની આંખો ખુલી ગઈ છે. આ સાથે તેમના એક હાથમાં જે તલવાર હતી તેનું સ્થાન હવે બંધારણે લઈ લીધું છે.જમણા હાથમાં ભીંગડા પહેલાની જેમ હાજર છેજે સમાનતા અને ન્યાયીપણાના પ્રતીક છે.અંગ્રેજોના સમયથી ન્યાયાલયમાં ચાલી આવતી આંખે પટ્ટી બાંધેલી ન્યાયની દેવીની પ્રથાનો અંત આવ્યો છે.