જો તમે શિયાળુ વેકેશન માટે પ્લાન કરી રહ્યા છો, તો આ 6 પર્યટક સ્થળો બેસ્ટ છે
શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. આ ખુશનુમા હવામાનનો આનંદ માણવા લોકો ઘણા સુંદર સ્થળોની મુલાકાત લેવા માંગતા હોય છે.
શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. આ ખુશનુમા હવામાનનો આનંદ માણવા લોકો ઘણા સુંદર સ્થળોની મુલાકાત લેવા માંગતા હોય છે.
આ શિયાળાની શરૂઆત અને નવેમ્બર – ડિસેમ્બર મહિનામાં કોઈ હિલ સ્ટેશન્સ ફરવાનું વિચારી રહ્યા છો તો બંગાળના આ મુખ્ય હિલ સ્ટેશન્સની મુલાકાત લો.
જો તમે વીકએન્ડ પર મિત્રો સાથે દિલ્હીની બહાર ક્યાંક ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, પરંતુ વધારે પૈસા ખર્ચવા નથી માંગતા તો આ માટે ઉત્તરાખંડ બેસ્ટ ઓપ્શન છે.
લોકો શિયાળામાં ફરવા માટે તે જગ્યાઓ પસંદ કરે છે. જ્યાં બરફ પડે છે. આ માત્ર હવામાનને ખુશનુમા બનાવે છે, પરંતુ તે સ્થળની સુંદરતામાં પણ વધારો કરે છે.
કહેવાય છે કે મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રમાં થયું હતું. આ સિવાય મહાભારત કાળની ઘણી સ્મૃતિઓ આજે પણ હરિયાણામાં આવેલી છે
તહેવારોની મોસમ ચાલી રહી છે. આ સિઝનમાં લોકો પિકનિક માટે દેશના સુંદર સ્થળોએ જાય છે. જોકે તહેવારોની સિઝનમાં સાંસ્કૃતિક કાર્યક્રમો જોવાની પોતાની એક મજા છે.
જો તમે પણ તમારા પાર્ટનર સાથે એડવેન્ચર ટ્રિપ પર જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો અને સુંદર ડેસ્ટિનેશન શોધી રહ્યા છો, તો તમે આ જગ્યાઓ પર જઈ શકો છો