ભારતના આ સ્થળોએ તમે દિવાળીની અલગ-અલગ ધૂમ જોઈ શકો છો
ભારતના મોટા ભાગના શહેરોમાં દિવાળી જોવા મળે છે, પરંતુ કેટલીક જગ્યાઓનો નજારો એવો હોય છે કે તે જોવાનો ખરેખર એક અલગ જ અનુભવ હોય છે.
ભારતના મોટા ભાગના શહેરોમાં દિવાળી જોવા મળે છે, પરંતુ કેટલીક જગ્યાઓનો નજારો એવો હોય છે કે તે જોવાનો ખરેખર એક અલગ જ અનુભવ હોય છે.
ગોલ્ડન ટેમ્પલ વિશ્વની સૌથી મોટી લંગર સેવાનું આયોજન શ્રી હરમંદિર સાહિબ મંદિર એટલે કે સુવર્ણ મંદિરમાં કરવામાં આવે છે. દરરોજ હજારો લોકો લંગરમાં આવે છે અને પ્રસાદ લે છે. આ પ્રસંગે બધા જમીન પર બેસીને પ્રસાદ લે છે.
જો તમે પણ લોંગ વીકએન્ડ પર જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો અને સુંદર જગ્યાઓ શોધી રહ્યા છો, તો તમે આ સુંદર જગ્યાઓ પર જઈ શકો છો.
જો તમે પણ ટ્રેનથી મુસાફરી કરો છો તો આ સમાચાર ખાસ તમારા કામના છે. ટ્રેનથી મુસાફરી કરતાં સમયે આજકાલ મોટાભાગના લોકો ઓનલાઈન ટિકિટ બુક કરાવે છે
કૈલાસ માન સરોવરના દર્શને ગયેલા 12 જેટલા ગુજરાતીઓ ઉત્તરાખંડના પિથૌરાગઢમાં ફસાયા છે
લંડન સ્થિત ભારતીય હાઇ કમિશન તે દાવાઓને નકારી કાઢ્યા છે કે, તેમણે અંતિમ સમયમાં પોતાના યૂકે ટુરિસ્ટ વિઝા નિયમો બદલી દીધા છે.
વેસ્ટર્ન રેલવે દ્વારા અમદાવાદ રેલ્વે સ્ટેશન માટે પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં તોતિંગ 200%નો વધારો ઝીંકવામાં આવ્યો છે.