🔴 Breaking
ભરૂચ : ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે ‘યુવા સંવાદ’ કાર્યક્રમ યોજાયો, આદિજાતિ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ રહ્યા ઉપસ્થિત…અંકલેશ્વર : પાનોલી GIDC નહેર પર છઠ્ઠ પૂજાની ભવ્ય તૈયારીઓ, અંદાજે 10 હજાર શ્રદ્ધાળુઓ જોડાશેદુનિયાભરમાં માઇક્રોસોફ્ટની જરૂરી ઓનલાઈન સેવાઓ 15 કલાકથી ઠપ, ઈમેલ-ઓનલાઈન મીટિંગ કરવા સહિતના કામો અટકી ગયા..!સુરત : ભેસ્તાનમાં રમતા-રમતા પાણીની ડોલમાં પડી જતાં દોઢ વર્ષીય માસુમ નું કરુણ મોતઅંકલેશ્વર: જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો, રાજ્યસભાના સાંસદ મુકેશ રાઠવા રહ્યા ઉપસ્થિતભરૂચ: નર્મદા નદીના કિનારે મહાપર્વ છઠ પૂજાની ઉજવણી માટે તડામાર તૈયારી શરૂ, નર્મદા પાર્ક ખાતે આયોજનભરૂચ: જંબુસરના ડાભા ગામે વીજ ટ્રાન્સફોર્મેરમાં આગ ફાટી નિકળતા દોડધામભરૂચ: નર્મદા મૈયા બ્રિજ નીચેથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર,પોલીસ તપાસ શરૂભરૂચ : ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે ‘યુવા સંવાદ’ કાર્યક્રમ યોજાયો, આદિજાતિ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ રહ્યા ઉપસ્થિત…અંકલેશ્વર : પાનોલી GIDC નહેર પર છઠ્ઠ પૂજાની ભવ્ય તૈયારીઓ, અંદાજે 10 હજાર શ્રદ્ધાળુઓ જોડાશેદુનિયાભરમાં માઇક્રોસોફ્ટની જરૂરી ઓનલાઈન સેવાઓ 15 કલાકથી ઠપ, ઈમેલ-ઓનલાઈન મીટિંગ કરવા સહિતના કામો અટકી ગયા..!સુરત : ભેસ્તાનમાં રમતા-રમતા પાણીની ડોલમાં પડી જતાં દોઢ વર્ષીય માસુમ નું કરુણ મોતઅંકલેશ્વર: જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો, રાજ્યસભાના સાંસદ મુકેશ રાઠવા રહ્યા ઉપસ્થિતભરૂચ: નર્મદા નદીના કિનારે મહાપર્વ છઠ પૂજાની ઉજવણી માટે તડામાર તૈયારી શરૂ, નર્મદા પાર્ક ખાતે આયોજનભરૂચ: જંબુસરના ડાભા ગામે વીજ ટ્રાન્સફોર્મેરમાં આગ ફાટી નિકળતા દોડધામભરૂચ: નર્મદા મૈયા બ્રિજ નીચેથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર,પોલીસ તપાસ શરૂ
Featured

વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત સી. આર. પાટીલ આજે સુરેન્દ્રનગરની મુલાકાતે,અનેક કાર્યક્રમમાં રહેશે હાજર

મિશન 182 માટે ભાજપ ના સંગઠને તડામાર તૈયારીઓ હાથ ધરી છે

વન ડે વન ડિસ્ટ્રિક્ટ અંતર્ગત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા.જ્યાં અનેક કાર્યક્રમોમાં આપશે હાજરી. ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરના પ્રવાસે છે. પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત આજે સુરેન્દ્રનગર પ્રવાસે આવી પહોંચ્યા છે. મિશન 182 માટે ભાજપ ના સંગઠને તડામાર તૈયારીઓ હાથ ધરી છે સી. આર. પાટીલ આનંદ ભવન ખાતે સવારે 10:30 કલાકે ખેડૂત આગેવાન સહકારી મંડળીઓ ના આગેવાનો સાથે બેઠક યોજશે.

સી. આર. પાટીલ 11:30 કલાકે પંડિત દિન દયાલ હોલ ખાતે સરપંચ સંવાદ કાર્યક્રમ માં પણ હાજરી આપશે. આ ઉપરાંત સી.આર.પાટીલ 1 : 15 કલાકે શિક્ષકો અને નિવૃત્ત અધિકારીને મુંજવતા પ્રશ્નો અંગે સંવાદ કરશે. 2 :15 કલાકે એન્જિનિયર ડોક્ટર વકીલ સી.એ ઉધોગકારો સાથે પણ બેઠક યોજી જિલ્લાની પરિસ્થિતિ અંગેની સમીક્ષા કરશે. અત્યારસુધી ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત તાપી, નર્મદા, સુરત, અરવલ્લી, વડોદરા જિલ્લાની મુલાકાત લઈ ચૂક્યા છે.