વડોદરામાં આવતીકાલે યોજાશે હાર્દિક પંડ્યાનો ભવ્ય રોડ શો...

વર્લ્ડ કપમાં ઐતિહાસિક જીત બાદ ક્રિકેટર હાર્દિક પંડયા અને તેની ફેમિલીને સન્માનિત કરવા ભવ્ય રોડ-શોનું આયોજન કરવામાં આવેલ આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં જનમેદની જોડાનાર છે.

New Update
Hardik Pandya Road Show

રિવોલ્યુશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા T-20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક જીત બાદ ક્રિકેટર હાર્દિક પંડયા અને તેની ફેમિલીને સન્માનિત કરવા ભવ્ય રોડ-શોનું આયોજન કરવામાં આવેલ આવ્યું છે. આ રોડ-શો માંડવીથી શરૂ થઇ લહેરીપુરા દરવાજા ન્યાયમંદિરફાયર બ્રિગેડ ચાર રસ્તાદાંડીયાબજાર ચાર રસ્તા થઇ મહારાણી નર્સિંગ હોમ ચાર રસ્તા અકોટા બ્રિજ સોલાર પેનલ આવી પૂર્ણ થશે. જેમાં મોટી સંખ્યામાં જનમેદની જોડાનાર છે.

 

Latest Stories