વડોદરા : 8 પાસ શાતિર ચોરની કરામત,8 હેરિયર કારની કરી ચોરી, એક મિનિટમાં જ ચોરીને આપતો અંજામ
વડોદરા ક્રાઈમ બ્રાન્ચે છેલ્લા દોઢ વર્ષમાં વડોદરા, હાલોલ અને સુરતમાંથી 8 ટાટા હેરિયર કારની ચોરી કરતા રીઢા ગુનેગાર રતનસિંહ મીણાની ધરપકડ કરી...
વડોદરા ક્રાઈમ બ્રાન્ચે છેલ્લા દોઢ વર્ષમાં વડોદરા, હાલોલ અને સુરતમાંથી 8 ટાટા હેરિયર કારની ચોરી કરતા રીઢા ગુનેગાર રતનસિંહ મીણાની ધરપકડ કરી...
વડોદરા સાવલીમાં ધોળે દહાડે યુવક સરકારી દવાખાનામાં ઘુસી જઈને યુવતી પર મરચાની ભૂકી નાખીને હુમલો કર્યો હતો ,અને કપડા ફાડી નાખી દુષ્કૃત્યનો પ્રયાસ કર્યો
વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનથી બંસલ મોલ જતા રોડ પર આજે સવારે વાહનોની અવર-જવર વચ્ચે હાથમાં સિલિન્ડર લઈને નીકળેલા એક માથાફરેલ યુવકે જાહેર રસ્તા પર આતંક મચાવ્યો
નવરચના સ્કૂલને બોમ્બની ધમકીની સૂચના મળતા બોમ્બ સ્કવોર્ડ અને પોલીસ ટુકડી ઘટનાસ્થળે ધસી આવી હતી અને તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી બાળકોને શાળામાંથી આપવામાં આવી રજા
વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાંથી મારામારીની ઘટના સામે આવી હતી. મળતી માહિતી અનુસાર, વસીમ ગેંગસ્ટરના નામે કેટલાક યુવાનોએ મારક હથિયારો વડે મારામારી કરી હતી
કોર્પોરેટરે સમા પોલીસ સ્ટેશનમાં ભાજપના કાર્યકર્તાઓ સહિત 3 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપી ભાજપ કાર્યકર દિલીપસિંહ ગોહિલ અગાઉ વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે.
મુકેશ શર્મા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ છેલ્લા 10 વર્ષોથી શાળાના શિક્ષકો અને સમાજ માટે જાગૃતિના અભિયાનમાં વિવિધ નવતર પ્રયોગ કરવામાં આવ્યા છે.