વડોદરા હાર્દિક પંડ્યાનો ભવ્ય રોડ શો યોજાયો, ખુલ્લી બસમાં ઝીલ્યું લોકોનું અભિવાદન
માંડવી વિસ્તારથી નવલખી સુધીના લગભગ 3 કિલોમીટરના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ખુલ્લી બસમાં ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
માંડવી વિસ્તારથી નવલખી સુધીના લગભગ 3 કિલોમીટરના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ખુલ્લી બસમાં ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
વર્લ્ડ કપમાં ઐતિહાસિક જીત બાદ ક્રિકેટર હાર્દિક પંડયા અને તેની ફેમિલીને સન્માનિત કરવા ભવ્ય રોડ-શોનું આયોજન કરવામાં આવેલ આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં જનમેદની જોડાનાર છે.
બોલિવૂડ એક્ટ્રેસ અને મોડલ નતાશા સ્ટેનકોવિકે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. તેણે આખી વાર્તા જાણ્યા વિના લોકોનો નિર્ણય લેવાનો મુદ્દો ઉઠાવ્યો.
દિલ્હી તરફથી જેક ફ્રેઝર-મેગર્કે 27 બોલમાં 84 રનની ઇનિંગ રમી હતી. તેણે ઈનિંગમાં 11 ફોર અને 6 સિક્સર ફટકારી હતી.
મુંબઈ પોલીસે ભારતીય ક્રિકેટર હાર્દિક અને કૃણાલ પંડ્યાના સાવકા ભાઈ વૈભવ પંડ્યાની ધરપકડ કરી છે.
ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર અને IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.
IPL 2024ની 14મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો સામનો રાજસ્થાન રોયલ્સ સાથે થશે. આ મેચ આજે એટલે કે 1 એપ્રિલે મુંબઈના હોમ ગ્રાઉન્ડ એટલે કે વાનખેડે સ્ટેડિયમમાં રમાવાની છે.
ઓફ સ્પિનર આર અશ્વિને હાર્દિક પંડ્યાનો બચાવ કર્યો છે, જે IPL 2024માં મુંબઈની કેપ્ટનશીપ કરતી વખતે નિષ્ફળ રહ્યો હતો.