વડોદરા : ઇન્ડિયન એરફોર્સની સૂર્ય કિરણ એરોબેટિક ટીમ દ્વારા એર-શો યોજાયો, આકાશી દ્રશ્યો જોઈ લોકો અચંબિત થયા

ઇન્ડિયન એરફોર્સની સૂર્ય કિરણ એરોબેટિક ટીમ દ્વારા એર-શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એરફોર્સના જવાનોએ આકાશી દ્રશ્યો સર્જી લોકોને અચંબિત કરી દીધા

New Update
  • ઇન્ડિયન એરફોર્સ દ્વારા કરવામાં આવ્યું ભવ્ય આયોજન

  • સૂર્ય કિરણ એરોબેટિક ટીમ દ્વારા એર-શોનું આયોજન

  • એસફોર્સના આકાશી દ્રશ્યો સર્જી લોકોને અચંબિત કર્યા

  • 20 કિલોમીટરના વિસ્તારમાં આ એર-શો જોવા મળ્યો

  • કેટલાક લોકોએ પોતાની અગાસીમાંથી એર-શો નિહાળ્યો

Advertisment

વડોદરા ખાતે ઇન્ડિયન એરફોર્સની સૂર્ય કિરણ એરોબેટિક ટીમ દ્વારા એર-શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા ખાતે ઇન્ડિયન એરફોર્સની સૂર્ય કિરણ એરોબેટિક ટીમ દ્વારા એર-શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એરફોર્સના જવાનોએ આકાશી દ્રશ્યો સર્જી લોકોને અચંબિત કરી દીધા હતા.

ઇન્ડિયન એરફોર્સના 9 હોક વિમાન દ્વારા અદભુત કરતબ બતાડવામાં આવ્યા હતા. વડોદરા શહેરમાં 14 વર્ષ બાદ પ્રથમ વખત આ ડિસ્પ્લે એર-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. લગભગ 20 કિલોમીટરના વિસ્તારમાં આ એર-શો જોવા મળ્યો હતોજેને લઇ કેટલાક લોકોએ પોતાની અગાસીમાંથી પણ એર-શોને નિહાળ્યો હતો.

Latest Stories