ટ્રમ્પ પર હુમલા બાદ ફરી બર્મિંગહામના નાઈટ ક્લબમાં ફાયરિંગ સાત લોકોનાં મોત

બર્મિંગહામ પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં 9 લોકો ઘાયલ પણ થયા છે. તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જેમાંથી ઘણા લોકોની હાલત ગંભીર છે. 

New Update
America Firing News

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલાની ઘટના બન્યા બાદ વધુ એક હુમલાની ઘટના અલાબામાના બર્મિંગહામમાં એક નાઈટ ક્લબમાં ગોળીબાર થયો છે. જેમાંમાં ઓછામાં ઓછા સાત લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે. બર્મિંગહામ પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં 9 લોકો ઘાયલ પણ થયા છે. તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જેમાંથી ઘણા લોકોની હાલત ગંભીર છે. 

ઘાયલોને BFRSના કર્મચારીઓ અથવા ખાનગી વાહનો દ્વારા UAB હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. બર્મિંગહામ પોલીસના જણાવ્યા અનુસાર, પોલીસ અધિકારીઓને ફાયરિંગની માહિતી મળતાં જ રાત્રે 11:08 વાગ્યે 27મી સ્ટ્રીટ નોર્થના 3400 બ્લોકમાં પહોંચ્યા હતા

 

Latest Stories