સુરત : ગોડાદરામાં ધોળા દિવસે યાર્નના વેપારી પર ફાયરિંગની ઘટનામાં પોલીસે સોપારી કિલિંગ આરોપીની કરી ધરપકડ
સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોળા દિવસે સંજય પડશાળા નામના યાર્નના વેપારી પર ફાયરિંગ થયું હતું.તેઓની પાછળથી આવેલા બાઈક સવારે પીઠ પર ગોળી મારી હતી
સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોળા દિવસે સંજય પડશાળા નામના યાર્નના વેપારી પર ફાયરિંગ થયું હતું.તેઓની પાછળથી આવેલા બાઈક સવારે પીઠ પર ગોળી મારી હતી
સુરતના લાલગેટ વિસ્તારમાં કુખ્યાત ગુનેગાર સમીર માંડવા પર ચાર શખ્સોએ જાહેર રસ્તા પર ફાયરિંગ કર્યું હતું.જેના કારણે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો
નજીવી બાબતે થયેલા ઝઘડામાં પાંચ રાઉન્ડ ફાયરિંગ થયું હતું.જેમાં ફાયરિંગ કરનારની પત્નીને ધક્કો લાગતા માથામાં ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું