અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટમાં લેપટોપમાં વિસ્ફોટ, થતાં અફરાતફરી મચી.

માહિતી અનુસાર મુસાફરો પ્લેનમાં બેસી રહ્યા હતા ત્યારે ક્રૂ મેમ્બરે લેપટોપમાંથી ધુમાડો નીકળતો હોવાની જાણ કરી હતી. માહિતી મળતા જ પ્લેનમાં અફરાતફરી મચી ગઈ હતી.

અમરિકા
New Update

માહિતી અનુસાર મુસાફરો પ્લેનમાં બેસી રહ્યા હતા ત્યારે ક્રૂ મેમ્બરે લેપટોપમાંથી ધુમાડો નીકળતો હોવાની જાણ કરી હતી. માહિતી મળતા જ પ્લેનમાં અફરાતફરી મચી ગઈ હતી.

આ પછી મુસાફરોને ઈમરજન્સી સ્લાઈડ અને જેટ બ્રિજ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. પ્લેનમાંથી બહાર નીકળતી વખતે એક મુસાફરને સામાન્ય ઈજા થઈ હતી અને તેને હોસ્પિટલમાં લઈ જવો પડ્યો હતો.

વધુમાં માહિતી આપવામાં આવી હતી કે મુસાફરોને ઈમરજન્સી સ્લાઈડ અને જેટ બ્રિજ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. પ્લેનમાંથી બહાર નીકળતી વખતે એક મુસાફરને સામાન્ય ઈજા થઈ હતી અને તેને હોસ્પિટલમાં લઈ જવો પડ્યો હતો. તે જ સમયે, અન્ય બે મુસાફરોને સામાન્ય ઈજાઓ થઈ હતી. 

#America #American Airlines
Here are a few more articles:
Read the Next Article