બાંગ્લાદેશની પરિસ્થિતિના પગલે કેન્દ્ર સરકાર એક્સનમાં, હિન્દુઓની સુરક્ષા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની કરી રચના

દુનિયા | સમાચાર, કેન્દ્ર સરકારે બાંગ્લાદેશ સરહદ પરની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઉચ્ચ સ્તરીય સમિતિ રચી છે. ગૃહમંત્રી શાહે કહ્યું કે સમિતિ બાંગ્લાદેશના અધિકારીઓ સાથે સંપર્કમાં રહીને

Bangla_500
New Update

કેન્દ્ર સરકારે બાંગ્લાદેશ સરહદ પરની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઉચ્ચ સ્તરીય સમિતિ રચી છે. ગૃહમંત્રી શાહે કહ્યું કે સમિતિ બાંગ્લાદેશના અધિકારીઓ સાથે સંપર્કમાં રહીને હિન્દુઓ અને ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરશે.

સમિતિની અધ્યક્ષતા બીએસએફ (પૂર્વ કમાન)ના એડીજી કરશે. દરમિયાન કૂચબિહારના સિટાલકૂચીમાં શુક્રવારે બાંગ્લાદેશથી મોટી સંખ્યામાં લોકોએ ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો.આર.એસ.એસ.ના સહકાર્યવાહક દત્તાત્રેય હોસાબોલેએ આ પુરવેબ જણાવ્યું હતું કે ‘બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલો ચિંતાજનક છે. મંદિરોમાં તોડફોડની ઘટનાઓ ટીકાને પાત્ર છે. કેન્દ્ર સરકાર ત્યાંના હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરે

#કેન્દ્ર સરકાર #બાંગ્લાદેશ
Here are a few more articles:
Read the Next Article