સ્પોર્ટ્સભારત બાંગ્લાદેશ T20 સિરીઝ રદ્દ કરવાની માંગ, વાંચો કેમ લોહીથી પત્ર લખાયો Featured | સ્પોર્ટ્સ | સમાચાર, મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં 6 ઓક્ટોબરે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટ મેચ ખતરામાં છે. અખિલ ભારતીય હિંદુ મહાસભા By Connect Gujarat Desk 20 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાબાંગ્લાદેશમાં દેખાવકારોએ સુપ્રીમ કોર્ટને ઘેરી લીધી,ચીફ જસ્ટિસનું રાજીનામુ બાંગ્લાદેશમાં અનામત માટે ચાલુ થયેલા આંદોલને બાદમાં હિંસક રૂપ લીધું હતું અને આ હિંસક પ્રદર્શનના કારણે શેખ હસીનાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દેવું પડ્યું By Connect Gujarat 10 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાબાંગ્લાદેશની પરિસ્થિતિના પગલે કેન્દ્ર સરકાર એક્સનમાં, હિન્દુઓની સુરક્ષા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની કરી રચના દુનિયા | સમાચાર, કેન્દ્ર સરકારે બાંગ્લાદેશ સરહદ પરની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઉચ્ચ સ્તરીય સમિતિ રચી છે. ગૃહમંત્રી શાહે કહ્યું કે સમિતિ બાંગ્લાદેશના અધિકારીઓ સાથે સંપર્કમાં રહીને By Connect Gujarat 10 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાઆજે બાંગ્લાદેશની વચગાળાની સરકાર રચાશે, બોપરે યોજાશે શપથગ્રહણ સમારોહ દુનિયા | Featured | સમાચાર , શેખ હસીનાના રાજીનામા બાદ આજે બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર રચાશે. આ 15 સભ્યોની સરકારનું નેતૃત્વ નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસ કરશે By Connect Gujarat 08 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાનોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા જાહેર દુનિયા | સમાચાર, નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ શહાબુદ્દીનના પ્રેસ સેક્રેટરીએ By Connect Gujarat 07 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાબાંગ્લાદેશમાં ભડકેલી હિંસામાં 32થી વધુ લોકોના મોત, અનેક લોકો ઘાયલ પાડોશી દેશ બાંગ્લાદેશમાંથી ફરી એક વાર હિંસાના સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રવિવારે બાંગ્લાદેશમાં ભડકેલી હિંસામાં 32થી વધારે લોકોના By Connect Gujarat 04 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સWomens Asia Cup 2024 : ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં બાંગ્લાદેશને 10 વિકેટથી હરાવ્યું સ્પોર્ટ્સ | સમાચાર, ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયા કપ T20 2024ની ફાઇનલમાં જગ્યા બનાવી, ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં બાંગ્લાદેશને 10 વિકેટથી હરાવ્યું By Connect Gujarat 26 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સઅફઘાનિસ્તાને રચ્યો ઈતિહાસ, બાંગ્લાદેશને હરાવી સેમી.માં કર્યો પ્રવેશ પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 115 રન બનાવ્યા હતા. વરસાદના વિક્ષેપને કારણે 1 ઓવર કાપવામાં આવી હતી, જેથી બાંગ્લાદેશને 19 ઓવરમાં જીતવા માટે 114 રનનો ટાર્ગેટ મળ્યો હતો. By Connect Gujarat 25 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સભારતે બાંગ્લાદેશને 50 રનથી હરાવ્યું, હાર્દિક-કુલદીપનું શાનદાર પ્રદર્શન ભારતીય ટીમે બાંગ્લાદેશ સામે સુપર આઠ તબક્કાની તેની બીજી મેચમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું અને સતત બીજી જીત નોંધાવીને સેમિફાઇનલમાં પ્રવેશ લગભગ સુનિશ્ચિત કરી લીધો છે. By Connect Gujarat 23 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn