પાકિસ્તાનનો ઓલોમ્પિક વિજેતા અરશદ નદીમ વિવાદોમાં, લશ્કર એ તૈયબાના આતંકીને મળ્યો

દુનિયા | Featured | સમાચાર, પેરિસ ઓલિમ્પિક 2024માં ગોલ્ડ મેડલ જીતનાર પાકિસ્તાનનો ભાલા ફેંક અરશદ નદીમ વિવાદોમાં ફસાયો, આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના આતંકી સાથે જોવા મળ્યો

New Update
aatanki
આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના આતંકી સાથે અરશદની મુલાકાતનો વીડિયો વાયરપેરિસ ઓલિમ્પિક 2024માં ગોલ્ડ મેડલ જીતનાર પાકિસ્તાનનો ભાલા ફેંક અરશદ નદીમ વિવાદોમાં ફસાયો છે. લ થયો છે. 
અરશદે આ મુલાકાત ઓલિમ્પિકમાં જીત બાદ કરી હતી.લશ્કર-એ-તૈયબા સંયુક્ત રાષ્ટ્રની આતંકવાદી યાદીમાં સામેલ એક સંગઠન છે. તેના આતંકવાદી સંગઠનનો નેતા હાફિઝ સઈદ છે, જેણે મિલ્લી મુસ્લિમ લીગ નામની રાજકીય પાર્ટી બનાવી છે. અરશદ આ પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી હારિસ ડારને મળ્યો છે.વીડિયોમાં આતંકી ડારે ગોલ્ડ મેડલ જીતવા બદલ અરશદ નદીમની પ્રશંસા કરી હતી. ડારે કહ્યું કે નદીમની જીત પર સમગ્ર મુસ્લિમ સમુદાયને ગર્વ છે.
Latest Stories