પાકિસ્તાનમાં પ્રથમ વાર પૂર્વ ISIS ચીફ લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદની અટકાયત, હાઉસિંગ કૌભાંડમાં તપાસ
દુનિયા | સમાચાર , પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના પૂર્વ ચીફ લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદને સેનાએ કસ્ટડીમાં લઈ લીધા છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ફૈઝ હમીદની અટકાયત