Connect Gujarat
દુનિયા

શેનિસ પેલેસિઓના માથે સજાવાયો મિસ યુનિવર્સ 2023નો તાજ, ભારતનું સપનું તૂટી ગયું.....

લાંબા સમયની રાહ બાદ મિસ યુનિવર્સ 2023નું નામ જાહેર થયું છે. આ વર્ષે નિકારાગુઆની શાનિસ પેલેસિયોએ મિસ યુનિવર્સનો તાજ જીત્યો છે.

શેનિસ પેલેસિઓના માથે સજાવાયો મિસ યુનિવર્સ 2023નો તાજ, ભારતનું સપનું તૂટી ગયું.....
X

લાંબા સમયની રાહ બાદ મિસ યુનિવર્સ 2023નું નામ જાહેર થયું છે. આ વર્ષે નિકારાગુઆની શાનિસ પેલેસિયોએ મિસ યુનિવર્સનો તાજ જીત્યો છે. દુનિયા ભરની સુંદર હસ્તીઓને પાછળ છોડીને તેઓએ આ તાજ પોતાના નામે કરી લીધો છે. મિસ યુનિવર્સની ખિતાબ જીતીને તે ખૂબ જ વધારે ખુશ દેખાઈ રહી છે. મિસ યુનિવર્સ 2022 ની આર બોનીએ તેમને તાજ પહેરાવ્યો હતો. તાજ પહેરીને શેનિસ ઈમોશનલ થઈ ગઇ હતી. અને તેની આંખમાં ખુશીના આંસુ સ્પષ્ટ જોવા મળ્યા હતા. સૌથી ખાસ વાત તો એ છે કે મિસ યુનિવર્સનો તાજ જીતનારી શેનિસ પેલેસિઓસ નિકારાગુહાની પહેલી મહિલા છે જેને બ્યુટી ક્વિનનો તાજ જીત્યો હતો. ટોપ 3 માં આ વખતે થાઈલેંડ અને ઓસ્ટ્રેલીયાની સુંદરીઓએ પોતાની ખાસ જ્ગ્યા બનાવી હતી. પરંતુ તે બંનેને પછાડીને શેનિસ પેલેસિઓએ મિસ યુનિવર્સ 2023નો તાજ પોતાના નામે કરી લીધો છે. આ વર્ષે મિસ યુનિવર્ષ માં ચંડીગઢમાં જન્મેલી સ્વેતા શારદાએ ભારત તરફથી પ્રતિનિધિત્વ કર્યું હતું. જો તે બાબતે ભારતને નિરાશા મળી છે તે આ તાજ હાસિલ કરી શક્યું નથી.

Next Story