અંકલેશ્વર જીઆઇડીસીમાં ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર અર્થે રેલી યોજાઈ

અંકલેશ્વર જીઆઇડીસીમાં ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર અર્થે રેલી યોજાઈ
New Update

અંકલેશ્વર જીઆઇડીસી રહેણાંક વિસ્તારમાં ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર અર્થે એક રેલી યોજવામાં આવી હતી.

અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠક પર ભાજપનાં ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલનાં સમર્થનમાં ભાજપનાં હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.અને ઈશ્વરસિંહ પટેલે રેલી સ્વરૂપે લોક સંપર્ક કર્યો હતો.

#Gujarat Election 2017
Here are a few more articles:
Read the Next Article