New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/sdsad.jpg)
અંકલેશ્વરના ચૌટાબજારમાં મ્યુનિસીપલ દવાખાનાની સામે જે.એન. પીટીટ લાયબ્રેરી આવેલી છે. લાયબ્રેરી ખાતે ત્રણ વર્ષ પહેલાં નીરવ એડયુપ્લે કોર્નરની સ્થાપના કરવામાં આવી હતી. લાયબ્રેરી ખાતે શરૂ થયેલા એડયુપ્લે કોર્નરએ સફળતાપુર્વક 3 વર્ષ પુર્ણ કર્યા છે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/08/IMG-20190814-WA0033.jpg)
આ પ્રસંગે કોર્નરના નવા સભ્ય બનવા માટે ખાસ ઓફર આપવામાં આવી છે. ૧૫ થી ૩૧મી ઓગષ્ટ સુધીમાં સભ્યપદ મેળવનારા નાગરિકોને માત્ર ૪૦૦ રૂપિયામાં ૧ વર્ષની મેમ્બરશીપ આપવામાં આવશેની જાહેરાત કરાતા અંકલેશ્વરવાસીઓમાં આનંદ છવાયો હતો.
Latest Stories