New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/maxresdefault-84.jpg)
ગતરોજ અંકલેશ્વરના બોરભાઠા વિસ્તાર માં નર્મદા નદીમાં 5 યુવાનો ન્હાવા પડ્યા હતા જેમાં અચાનક ભરતી આવી જતા 2 યુવાનો હેમખેમ કિનારે આવી ગયા હતા અને બાકી 3 યુવાની નર્મદાના ધસમસતા પુર માં તણાઈ ગયા હતા. મોડી રાત સુધી ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા ત્રણ યુવાનો ની શોધખોળ કરવામાં આવી હતી પરંતુ યુવાનો ને શોધવામાં સફળતા મળી ન હતી, જેમાં આજે સવારે 1 યુવાન નામે વિનય પટેલ નો મૃતદેહ સ્થાનિક માછીમારો ને મળી આવ્યો છે જે બાબતે મૃતદેહ ને PM અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Latest Stories