અંકલેશ્વર : પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ ખાતે દિવાળી નિમિત્તે કરાયું પૂજન અર્ચન

New Update
અંકલેશ્વર : પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ ખાતે દિવાળી નિમિત્તે કરાયું પૂજન અર્ચન

તા.૨૭ ઓક્ટોબર ૨૦૧૯ અને રવિવારના દિવસે પ્રકાશનો

પ્રેરક મહાપર્વ દિવાળી ઉજવાયો. આ દિવસે શુભ મુહૂર્તમાં સુખ, શાંતિ,

સમૃદ્ધિ, યશ, કીર્તિ અને

ધન, વૈભવની કામના માટે મહાલક્ષ્મીની વિશેષ પૂજા, અર્ચના કરવામાં આવે છે.જેના ભાગ રૂપે અંકલેશ્વર ખાતે પ્રોલાઇફ ગૃપ ઓફ

ઇન્ડસ્ટ્રીઝ અને કનેકટ ગુજરાતના કાર્યાલય ઉપર લક્ષ્મી પૂજન કરવામાં આવ્યું હતું.

publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image

અંકલેશ્વર અને પાનોલી જીઆઇડીસીમાં નામના પ્રાપ્ત

પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ ખાતે રવિવારે દિવાળીના પાવન અવસરે  મહાલક્ષ્મી પૂજનનું આયોજન કરાયું હતું. આ

પ્રસંગે કંપનીના એમડી એમ.એસ. જોલી સહીત કરણ જોલી, અનિરૂત

જોલી, યુશીકા જોલી, યોગેશ પારીક,

ડૉ. ખુશ્બુ પંડયા સહિત સ્ટાફના સભ્યો હાજર રહયાં હતાં. ભકિત સભર

માહોલમાં મહાલક્ષ્મી માતાજીનું પૂજન કરવામાં આવ્યું હતું.

Latest Stories