અંકલેશ્વરનાં રામ ગૃપે ઉતરાયણ પર્વની અનોખી રીતે કરી ઉજવણી

New Update
અંકલેશ્વરનાં રામ ગૃપે ઉતરાયણ પર્વની અનોખી રીતે કરી ઉજવણી

અંકલેશ્વરમાં સેવાકીય પ્રવૃત્તિ થકી જાણીતા યુવાનોનાં રામ ગૃપ તેમજ સામાજીક ગૃપનાં સભ્યોએ મકરસંક્રાતિનાં દાન ધર્મનાં મહિમાને ખરા અર્થમાં સાકાર કર્યો હતો.Uttrayan

આ સેવાભાવિ યુવાનોએ જરૂરિયાતમંદ બાળકોને પતંગ, દોરી, બીસ્કીટ, રમકડા, સહિતની જરૂરી વસ્તુઓ નું નિઃશુલ્ક વિતરણ કરીને ઉતરાયણ પર્વની ઉજવણીની સાથે સેવાકીય ધર્મ નિભાવ્યો હતો.

Latest Stories