અંકલેશ્વરમાં નવરાત્રીની રંગત સોળે કળાએ છલકાય

New Update
અંકલેશ્વરમાં નવરાત્રીની રંગત સોળે કળાએ છલકાય

અંકલેશ્વરમાં બીજા નોરતે યુવાધન ગરબાનાં તાલે હિલોળે ચઢયુ હતુ, અને ગાયક વૃંદોની ગરબાની સુરાવલી સાથે ખેલૈયાઓ મનમુકીને ગરબે ઘુમ્યા હતા.

publive-image

અંકલેશ્વર શહેરનાં ગુંજ સોશ્યલ ગ્રુપ, જીઆઇડીસીનાં શ્રી યુવા મિત્ર મંડળ, નવદુર્ગા મિત્ર મંડળ, માનવ મંદિર ખાતે આયોજીત નવરાત્રી મહોત્સવમાં ગરબા ગ્રાઉન્ડોમાં હૈયા થી હૈયુ દબાય એવી ભીડ વચ્ચે ખેલૈયાઓ ગરબે ઘુમ્યા હતા.

publive-image

Latest Stories