અભિનેતા સલમાન ખાનની હત્યાના ષડયંત્રનો પર્દાફાશ

New Update
અભિનેતા સલમાન ખાનની હત્યાના ષડયંત્રનો પર્દાફાશ

હૈદરાબાદથી હરીયાણા એસ.ટી.એફ.એ બિન્નોઇ ગેંગ સ્ટાર સંપત નહેરાની અટકાયત કરી તેની સઘન પુછ્તાછ હાથ ધરતા ફિલ્મ સ્ટાર સલમાન ખાનને જાનથી મારી નાંખવાનો કારસો રચાયો હોવાનો ચોંકાવનારો ખુલાસો થાવા પામ્યો હતો.

publive-image

પોલીસે બિન્નોઇ ગંગ સ્ટાર સંપત નહેરા પાસે થી કેવી રીતે સલમાન ખાનની હત્યા કરવા પ્લાન ઘડાયો હતો. આ કારસામાં કોણ કોણ સામેલ છે અને કયારે ઘટનાને અંજામ આપવાનું નક્કી થયું હતું. જેવી તમામ વિગત મેળવવા ઝડપાયેલા ગેંગ સ્ટારના રીમાન્ડ મેળવવા કવાયત હાથ ધરી છે.

Latest Stories