New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/03/Untitled-5.png)
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના બિઝનેસ મેન પતિ રાજ કુંદ્રાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વિડયો પોસ્ટ કર્યો છે,જેમાં શિલ્પા નાગિન ડાન્સ કરતી નજરે પડે છે.
https://www.instagram.com/p/BRkjE5lgAcB/?taken-by=rajkundra9
હોળીનો પર્વ એકબીજાને જુદા જુદા રંગ થી રંગીને ઉલ્લાસભેર ઉજવવામાં આવે છે અને ખુબજ ધીંગા મસ્તી પણ આ પર્વની ઉજવણીમાં કરવામાં આવે છે,ત્યારે સીને સિતારા પણ તેમાં બાકાત રહેતા નથી.
હેલ્થ કોન્સિયસ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ હોળી પર્વ પર નાગિન ડાન્સ કર્યો હતો,જેનો વિડીયો શિલ્પના પતિ રાજ કુંદ્રાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે,અને તેની કોમેન્ટમાં તેઓએ ભાંગનો આ કમાલ હોવાનું જણાવ્યુ હતુ./connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/03/Untitled-3.png)
Latest Stories