New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/12/24312681_2007585149516187_7997632926953332294_n.jpg)
અમરેલી જિલ્લામાં પાસ નેતા હાર્દિક પટેલનાં રોડ શોને જનસમર્થન મળ્યુ હતુ, અને તેનું સ્વાગત પણ કરવામાં આવ્યુ હતુ.
અમરેલી જિલ્લામાં હાર્દિક પટેલનાં રોડ શોમાં અંદાજીત 8 કિલો મીટર લાંબો કાફલો જોડાયો હતો, અને આ પ્રસંગે હાર્દિકનું લોકોએ સ્વાગત પણ કર્યુ હતુ.
Latest Stories