અમરેલી જિલ્લામાં હાર્દિક પટેલનાં રોડ શોમાં જનમેદની ઉમટી

અમરેલી જિલ્લામાં હાર્દિક પટેલનાં રોડ શોમાં જનમેદની ઉમટી
New Update

અમરેલી જિલ્લામાં પાસ નેતા હાર્દિક પટેલનાં રોડ શોને જનસમર્થન મળ્યુ હતુ, અને તેનું સ્વાગત પણ કરવામાં આવ્યુ હતુ.

અમરેલી જિલ્લામાં હાર્દિક પટેલનાં રોડ શોમાં અંદાજીત 8 કિલો મીટર લાંબો કાફલો જોડાયો હતો, અને આ પ્રસંગે હાર્દિકનું લોકોએ સ્વાગત પણ કર્યુ હતુ.

#Gujarat Election 2017
Here are a few more articles:
Read the Next Article