New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/06/unnamed-31.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાત દરમિયાન ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ પણ સોશિયલ મિડીયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા.
પીએમ મોદી અને અમેરિકી પ્રમુખ ટ્રમ્પની વ્હાઇટ હાઉસમાં મુલાકાત દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પની પત્ની મેલેનિયા ટ્રમ્પની સુંદરતામાં વધારો કરતા ફુલ બોડી કવર કરતા પીળા રંગના બેલટેડ પ્રિન્ટ ગાઉનમાં તેઓ ખુબજ સુંદર લાગી રહ્યા હતા,આ ડ્રેસની કિંમત અંદાજીત રૂપિયા 1.50 લાખ ગણવામાં આવી રહી છે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/06/unnamed-1-13.jpg)
પીએમ મોદી અને ટ્રમ્પ મળ્યા ત્યારે મેલેનિયા ટ્રમ્પના વિનમ્ર વ્યવહારની પણ મિડીયામાં નોંધ લેવામાં આવી છે.મેલેનિયા ટ્રમ્પનો ડ્રેસ,સ્માઈલ,અને તેમની સુંદરતા સોશિયલ મિડીયામાં ચર્ચાનો કેન્દ્ર બની છે.
Latest Stories