આજ રોજ વિશ્વ મહિલા દિનની ઉજવણી ભારત ભર માં કરવા માં આવી રહી છે, પણ શું મહિલાઓ ને દરેક ક્ષેત્રે ન્યાય મળે છે ખરો?

New Update
આજ રોજ વિશ્વ મહિલા દિનની ઉજવણી ભારત ભર માં કરવા માં આવી રહી છે, પણ શું મહિલાઓ ને દરેક ક્ષેત્રે ન્યાય મળે છે ખરો?

આજ રોજ ભારતભરમાં વિશ્વ મહિલા દિન ઉજવાય છે પણ ભારતમાં મહિલાઓ ને પોતાના હક માટે પણ દરેક ક્ષેત્રમાં લડવું પડે છે તે આપડા માટે એક શરમજનક બાબત પણ છે. ગુજરાત ભરમાં આગણવાડી બહેનો કાર્યરત છે પણ આ આંગણવાડી બહેનોની માગણીઓના બાબત ગુજરાત સરકાર ઘણી ઉદાસીનતા દાખવી રહી છે.વર્ષો થી આ બહેનો નો ઉપયોગ રાજ્યસરકાર પોતાના સરકારી પોગ્રામો થી માંડી દરેક જગ્યાએ તેમનો ઉપયોગ કરતા રહે છે.પણ જ્યારે તેમના હક્ક ની વાત આવે ત્યારે તેમની હંમેશ ઉપેક્ષા કરવા માં આવે છે.

જે દેશ માં મહિલાઓ ની માટે કેટલીક યોજનાઓ કાર્યરત છે તેવી બગણા ફૂંકનાર સરકાર મહિલા આગડવાડી માં ફરજ બજાવી પોતાની રોજગારી મેળવનાર મહિલાઓ ની પ્રાણ પ્રસન્ન જેવા કે પગાર વધારો , કાયમી કરવા, શારીરિક અને માનસિક રીતે હેરાન ગતિ બંધ કરે જેવી મુખ્ય માગણી ઓ સાથે નું એક આવેદન પત્ર ભરૂચ કલેકટરશ્રી ને આપી પોતાની લાગણી વ્યક્ત કરી હતી.

Latest Stories