New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/10/aadhar-card_0.jpg)
સુપ્રીમે વિવિધ સેવાઓ માટે આધાર લિંક કરાવવાની અંતિમ તારીખ વધારી દેશના અનેક લોકોને રાહત આપી છે. અંતિમ તારીખ ૩૧ માર્ચ પછી પણ આગામી ચુકાદો આપવામાં આવે ત્યાં સુધી આધાર લિંક કરી શકાશે.
સુપ્રીમ કોર્ટ બાયોમેટ્રિક સ્કીમ અને તેનાથી સંબધિત કાયદાને પડકારતી અરજીઓ અંગે ચુકાદો ન આપે ત્યાં સુધી વિવિધ સેવાઓ માટે આધાર લિંક કરાવવાની તારીખ લંબાવવામાં આવી છે.
Latest Stories