New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/rref.jpg)
૧૭ મી સપ્ટેમ્બર નાં રોજ પી.એમ નરેન્દ્ર મોદી ૬૯ માં જન્મ દિવસ નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિ સાથે ઉજવણીના ભાગરૂપે ભાજપ દ્વારા આમોદ પ્રાથમિક શાળામાં નેત્ર ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમોદ નગરનાં દર્દીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.
તેમજ આમોદ રેફરલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આમોદ ભાજપ ના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં હાજર રહયાં હતાં.
Latest Stories