ઇન્ડિયા-ન્યુઝીલેન્ડની મેચમાં વરસાદના લીધે વિલંબ

New Update
ઇન્ડિયા-ન્યુઝીલેન્ડની મેચમાં વરસાદના લીધે વિલંબ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની વર્લ્ડકપની 18મી મેચ વરસાદના લીધે મોડી શરૂ થશે. 4 વાગે અમ્પાયર્સ ગ્રાઉન્ડનું નિરીક્ષણ કરવાના હતા પરંતુ ફરીથી ધોધમાર વરસાદ ચાલુ થઇ ગયો છે. બંને ટીમ વચ્ચે રમાયેલી છેલ્લી 5 માંથી 4 મેચ ભારતે જીતી છે, જોકે ભારત ઇંગ્લેન્ડમાં ન્યુઝીલેન્ડ સામે ક્યારેય જીત્યું નથી.

Latest Stories