ઉતરાયણના રંગ સેલિબ્રિટીને સંગ, જુઓ કઈ રીતે કિર્તીદાન ગઢવી એ માણ્યુ ઉતરાયણનુ પર્વ

New Update
ઉતરાયણના રંગ સેલિબ્રિટીને સંગ, જુઓ કઈ રીતે કિર્તીદાન ગઢવી એ માણ્યુ ઉતરાયણનુ પર્વ

આજે મકરસંક્રાંતિ નુ પર્વ છે. આકાશની અંદર રંગ બે રંગી પતંગો ઉડી રહ્યા છે. ત્યારે નાનેરાથી લઈ મોટેરા સુધી સૌ કોઈ ઉતરાયણના પર્વને માણી રહ્યુ છે. ત્યારે જાણીતા લોક ગાયક કિર્તીદાન ગઢવીએ ઉતરાયણનુ પર્વ પોતાના માદરે વતન વાલોડમા ઉજવ્યુ હતુ. તો આ સાથે જ તેમને તમામ લોકોને ઉતરાયણના આ પર્વની શુભેચ્છા પણ પાઠવી હતી. તો પતંગ ચગાવતા કિર્તીદાન ગઢવી કંઈક અલગ જ અંદાજ મા દેખાયા હતા

Latest Stories