New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/10/Sonam-Kapoor-1.jpg)
ફિલ્મ મેકર વિધુ વિનોદ ચોપરાની બહેન શૈલી ચોપરા એક ફિલ્મ બનાવી રહી છે, આ ફિલ્મનું સત્તાવાર નામ એક લડકી કો દેખા તો એસા લગા રાખવામાં આવ્યું છે, ફિલ્મ 1942 અ લવ સ્ટોરીમાં આ જ પંકિતઓનું એક ગીત હતું જેમાં અભિનેતા અનિલ કપૂરે અભિનય કર્યો હતો, ફિલ્મ એક લડકી કો દેખા તો એસા લગામાં શૈલી અભિનેતા અનિલ કપૂર અને તેની સ્ટાર પુત્રી સોનલ કપૂરને સિલ્વર સ્ક્રીન પર પહેલીવાર દર્શાવવા ઉત્સુક છે.
વિધુ વિનોદ ચોપરાએ મીડિયાની મુલાકાતે જણાવ્યુ હતુ કે આ એક ખુબ જ મોટી વાત છે, હું આ ફિલ્મના શીર્ષક તેમ જ ફિલ્મમાં પસંદ કરાયેલી પિતા પુત્રીની જોડીની પસંદગીથી ખુબ જ ઉત્સાહમાં છું ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે શરૂ કરવામાં આવશે, આ એક રોમેન્ટિક ફિલ્મ હશે, અનિલ સોનમ કપૂર ફિલ્મમાં પિતા પુત્રની જોડીમાં જ દર્શકોને જોવા મળવાના છે.
Latest Stories