એન્ટીએજિંગ દવાઓ બની શ્રીદેવીની મોતનું કારણ, વહેતા થયા સમાચાર

New Update
એન્ટીએજિંગ દવાઓ બની શ્રીદેવીની મોતનું કારણ, વહેતા થયા સમાચાર

શ્રીદેવીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમા એવું લખાઈને આવ્યું કે, એન્ટીએજિંગએન્ડ સ્લીમિંગ પીલ્સ ટુ કાર્ડિયાક અરેસ્ટ,

એટલે વધુ પડતી જુવાન દેખાવાની દવા અને પાતળા થવાની દવાઓનો ઉપયોગના કારણે, હૃદયના કામ કરવાની તાકાત ગુમાવવાથી મૃત્યુ.

એટલે જે લોકો આવી દવાઓ લેતા હોય (કે લેતી હોય) એ ચેતી જજો, શ્રીદેવી કુદરતને હરાવવા જતા પોતે હારી ગઈ છે,યુએઈ થી આવતા હેવાલો ને માનીયે તો શ્રીદેવી ની મૃત્યુ પાણી માં ડૂબી જવાથી થઇ છે. નાહતી વખતે તેમને ઓવરડોસ દવા ના કારણે હાર્ટ અટેક આવ્યું હતું અને તે પાણી માં પડી ગયા હતા અને તેનાથીજ એમની મોત થઇ છે.

Latest Stories