New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/05/new-1.jpg)
મધર્સ ડે પર કનેક્ટ ગુજરાત દ્વારા સેલ્ફી વીથ મોમ કોન્ટેસ્ટ રાખવામાં આવી હતી.જેમાં ઘણાં લોકોએ ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં ભાગ લઇને મધર્સ ડેને ખાસ બનાવ્યો છે. આ કોન્ટેસ્ટનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. અમને મળેલી બધી જ સેલ્ફી શ્રેષ્ઠ હતી કારણકે તે માતા સાથે હતી. પરંતુ કોન્ટેસ્ટમાં અમારે 11 શ્રેષ્ઠ સિલેક્ટ કરવાની હતી. જે 11 સેલ્ફીને બેસ્ટ સેલ્ફીમાં સ્થાન મળ્યું છે તેને અમારી વેબસાઇટ પર મૂકવામાં આવી છે. મધર્સને યાદગાર બનાવવા માટે તમારા સહયોગ બદલ કનેક્ટ ગુજરાત ભાગ લેનાર દરેક સ્પર્ધકનો આભાર માને છે.આ સ્પર્ધા અંગે ની વધુ માહિતી માટે કનેક્ટ ગુજરાત ના મોબાઈલ નંબર 09978432966 પર સંપર્ક કરવા વિનંતી.
Latest Stories