કનેક્ટ ગુજરાત સાથે હેલ્લારો ફિલ્મના કલાકારોએ માણી દિવાળીની ખાસ પળો

New Update
કનેક્ટ ગુજરાત સાથે હેલ્લારો ફિલ્મના કલાકારોએ માણી દિવાળીની ખાસ પળો

નેશનલ એવોર્ડ વિજેતા હેલ્લારોને બેસ્ટ ફિલ્મ એવોર્ડ મળ્યો છે. ટીવી ફિલ્મના ડિરેક્ટર અને એક્ટ્રેસિઝએ કંઈક અલગ જ અંદાજથી દિવાળી ઉજવી છે. એક પ્રકૃતિપ્રેમી કહી શકાય તેવી દિપોત્સવની દિવાળી ઉજવી હતી. નવેમ્બરમાં આ મુવી રિલીઝ થવા જઈ રહી છે, ત્યારે આ મુવીના ડિરેક્ટર અને એક્ટ્રેસસિઝએ કનેક્ટ ગુજરાત સાથે દિવાળીના તહેવારની પળો માણી હતી

ધીરે ધીરે

એક બાદ એક ગુજરાતી ફિલ્મના દોર ચાલી રહ્યા છે, ત્યારે આજે ગુજરાતી ફિલ્મોમાં અલગ એક ગુજરાતી ફિલ્મ

આવી રહી છે. આ ફિલ્મ ગુજરાતની

ભાતીગળ સંસ્કૃતિને કંઈક અલગ રીતે દર્શાવી રહી છે. દરેક ગુજરાતીઓ માટે હેલ્લારો

ફિલ્મ કઈક ખાસ લઈને આવી રહી

છે. આ મુવીને એક રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર ઓમાન

સન્માનિત કરવામાં આવ્યું છે. જેમાં ૧૩ લોકોને પણ પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, હેલ્લારો

ફિલ્મ નવેમ્બરમાં રીલીઝ થવાની છે, જોકે હેલ્લારોનો અર્થ થાય છે

હિલકારો અર્થાત્ તેવો પત્ની પતિને સત્કાર શબ્દ રૂપે

આપતી હોય છે, ત્યારે આ

ફિલ્મમાં સ્ત્રીઓની કેવી હાલત હતી તથા તે સમયમાં સ્ત્રીઓને કેવી રીતે રહેવું પડતું હતું તે સર્વ

દર્શાવવામાં આવ્યું છે, ત્યારે ગુજરાતી અર્બન મુવીસની દુનિયામાં આ મૂવી

દ્વારા લોકોને કઈક અલગ પીરસવામાં આવશે.

Latest Stories