New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/12/IMG-20171208-WA0021.jpg)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું મતદાન તારીખ 9 અને 14 ડિસેમ્બરનાં રોજ યોજાનાર છે. ત્યારે લોકશાહીનાં આ પર્વમાં અચૂક મતદાન કરીને પોતાનો લોકશાહીનો ધર્મ નિભાવવો જોઈએ.
કનેક્ટ ગુજરાત દ્વારા ચૂંટણીમાં મતદાન જાગૃતિ અર્થે એક અભિયાન શરુ કરવામાં આવ્યુ છે. તેથી અમારા આ પ્રયાસમાં તમે પણ સહભાગી બની શકો છો. તેના માટે માત્ર તમારે વોટિંગ કર્યા બાદ એક સેલ્ફી લઈને અમારા વોટ્સએપ નંબર 8153855387 પર સેન્ડ કરો.
અમે તમારી સેલ્ફીને ન્યુઝ પોર્ટલ પર પ્રસિધ્ધ કરીને લોકોમાં મતદાન અંગેની વધુમાં વધુ જાગૃતતા આવે તેવા પ્રયત્નો કરશું.
Latest Stories