કનેક્ટ ગુજરાતનાં રાજકીય સંવાદમાં વરિષ્ઠ પત્રકાર હરીશ જોષીએ ચૂંટણી અંગેનું કર્યુ વિશ્લેષણ

New Update
કનેક્ટ ગુજરાતનાં રાજકીય સંવાદમાં વરિષ્ઠ પત્રકાર હરીશ જોષીએ ચૂંટણી અંગેનું કર્યુ વિશ્લેષણ

ગુજરાત વિધાનસભા નિમિત્તે કનેક્ટ ગુજરાતનાં વિશેષ કાર્યક્રમ રાજકીય સંવાદમાં વરિષ્ઠ પત્રકાર અને ચેનલ નર્મદાનાં ડિરેક્ટર હરીશ જોષીએ રાજકીય વિશ્લેષણ વિશે ચર્ચા કરી હતી.

રાજકીય સંવાદ કાર્યક્રમમાં સંવાદદાતા યોગેશ પારિક સાથે હરીશ જોષીની રસપ્રદ વાતચીતનાં અંશ.

Latest Stories