કરાટે ડો ફેડરેશન ગુજરાત અને જય અંબે ઈન્ટરનેશનલ સ્કૂલ ભરૂચના ઉપક્રમે સમ્માન સમારંભ યોજાયો

New Update
કરાટે ડો ફેડરેશન ગુજરાત અને જય અંબે ઈન્ટરનેશનલ સ્કૂલ ભરૂચના ઉપક્રમે સમ્માન સમારંભ યોજાયો

ભરૂચના શક્તિનાથ ખાતે આવેલા પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે કરાટે ચેમ્પિયન એવાં ખેલાડીઓ ને સન્માનિત કરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમની શરૂઆત કરતા કરાટેનાં માસ્ટર સ્ટુડન્ટ્સ દ્વારા અનોખી રીતે ગણેશ વંદના કરવામાં આવી હતી.

કરાટેના સ્ટુડન્ટ્સ દ્વારા વિવિધ ડેમોન્સ્ટ્રેશન દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોના દિલ જીતી લીધા હતા.

Latest Stories