કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ ગુજરાતમાં ચૂંટણીની તૈયારીઓની કરશે સમીક્ષા

New Update
કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ ગુજરાતમાં ચૂંટણીની  તૈયારીઓની કરશે સમીક્ષા

મુખ્ય ચૂંટણી કમિશનર એ. કે. જોતિ અને તેમની ટીમ તારીખ 2 થી 3 ડિસેમ્બર દરમિયાન ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા માટે ગુજરાતની મુલાકાતે આવશે.

ગુજરાતમાં ચૂંટણી પંચની તૈયારીઓ, આચારસંહિતાનું અમલીકરણ, મળેલી અને નિકાલ થયેલી ફરિયાદો, મતદાન કેન્દ્રો, મતદાર યાદી, ઉમેદવારીની સ્થિતિ, ઈવીએમ-વીવીપેટ સહિતની વ્યવસ્થા, કર્મચારીઓની ફાળવણી, ઓબ્ઝર્વરની નિમણૂક, કાયદો વ્યવસ્થાની જાળવણી માટે લેવાયેલા પગલા સહિતની બાબતોની સમિક્ષા કરશે.

Latest Stories