New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/02/maxresdefault-130.jpg)
નાણાંમંત્રી અરુણ જેટલીએ લોકસભામાં વર્ષ 2018-19નું સામાન્ય બજેટ રજૂ કર્યુ હતુ, જેમાં કૃષિ ક્ષેત્રે ખાસ ભાર મુકવામાં આવ્યો છે,તેમજ વાર્ષિક 250 કરોડનું ટર્ન ઓવર ધરાવતા ઉદ્યોગો માટે 5 ટકા ટેક્સ ઘટાડવામાં આવ્યો છે.
કેન્દ્રીય બજેટને આવકારતા અંકલેશ્વર ઉદ્યોગ મંડળનાં પ્રમુખ મહેશ પટેલે જણાવ્યુ હતુ કે બજેટમાં કૃષિ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે,તેમજ વાર્ષિક 250 કરોડનું ટર્ન ઓવર કરતા ઉદ્યોગોને 5 ટકા ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે.અને બજેટમાં ઉદ્યોગો માટે જે રકમની ફાળવણી કરવામાં આવી છે તે સરાહનીય હોવાનું તેઓએ જણાવ્યુ હતુ.
Latest Stories