કોંગ્રેસ માંથી ભાજપમાં જોડાયેલા પાંચ ઉમેદવારોને મળી ટિકિટ

New Update
કોંગ્રેસ માંથી ભાજપમાં જોડાયેલા પાંચ ઉમેદવારોને મળી ટિકિટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.

જેમાં કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયેલા 5 ઉમેદવારને ભાજપે ટિકિટ આપી છે. આ પાંચેય ઉમેદવારમાં જામનગર ગ્રામિણ બેઠક પર રાઘવજી પટેલ, જામનગર ઉત્તર બેઠક પર ધર્મેદ્રસિંહ જાડેજા, ઠાસરા બેઠક પર રામસિંહ પરમાર, ગોધરા બેઠક પર સી.કે. રાઉલજી, બાલાસિનોર બેઠક પર માનસિંહ ચૌહાણને ટિકિટ આપવામાં આવી છે.

Latest Stories