કોમન વેલ્થ જુડો ચેમ્પિયનશીપમાં ગરીમા ચૌધરીએ જીત્યો સુવર્ણ ચંદ્રક

New Update
કોમન વેલ્થ જુડો ચેમ્પિયનશીપમાં ગરીમા ચૌધરીએ જીત્યો સુવર્ણ ચંદ્રક

દક્ષિણ આફ્રિકામાં યોજાયેલ 2016 કોમન વેલ્થ જુડો ચેમ્પિયનશીપની ફાઇનલમાં ભારતની ગરીમા ચૌધરીએ સુવર્ણચંદ્રક મેળવ્યો છે.

2012માં લંડન ખાતે યોજાયેલ ઓલિમ્પિક ગ્લોરી કોન્ટેસ્ટમાં ભાગ લેનારી તે એકમાત્ર ભારતીય ખેલાડી હતી. જેમાં જાપાનની યોશી યેનો સામે તેનો પ્રથમ રાઉન્ડમાં જ પરાજય થયો હતો.

કોમન વેલ્થમાં તેનું પ્રદર્શન જોતા આંતરરાષટ્રીય સ્તરે જુડોમાં તે શ્રેષ્ઠ પ્રદર્શન દ્વારા મેડલ્સ મેળવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Latest Stories