કોલ્હાપુરમાં સંજયલીલા ભણસાલી ની ફિલ્મ પદ્માવતી ના સેટ પર કરાઈ તોડફોડ

New Update
કોલ્હાપુરમાં સંજયલીલા ભણસાલી ની ફિલ્મ પદ્માવતી ના સેટ પર કરાઈ તોડફોડ

સંજયલીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીના સેટ પર ફરી એકવાર તોડફોડ કરવા આવી છે. જાણકારી મળ્યા મુજબ કોલ્હાપુરમાં ફિલ્મનું શુટિંગ થોડાક સમય માં શરૂ થવાનું હતુ, અને મંગળવારની રાત્રીએ કેટલાક અજાણ્યા લોકોએ સેટની તોડફોડ કરી હતી અને સેટને આગ લગાવી દીધી હતી.જેથી આખો સેટ સળગીને ખાખ થઈ ગયો હતો.કોલ્હાપુરમાંઉલ્લેખનીય છે કે સંજયલીલા ભણસાલીની ફિલ્મ બાજીરાવ મસ્તાની સફળ રહ્યા બાદ એક બીજી ઐતિહાસિક ઘટનાક્રમ ને લઈ ને ફિલ્મ બનાવી રહ્યા છે,જેમાં પદ્માવતી રાજસ્થાન ના રાજપુતાના ઘરની રાણી પદ્માવતીની કહાની દેખાડી રહ્યા છે, જેમાં દિપીકા પદુકોણ અને રણવીર સિંહ લીડ રોલ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ પદ્માવતીના સેટ પર તોફાની ટોળાએ તોડફોડ કરી હતી.

Latest Stories