New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/000-3.jpg)
આજે ૩૧ ઓક્ટોબર ભારતના લોખંડી પુરૂષ સરદાર
વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ નિમિત્તે વિવિધ સંસ્થાઓ દ્વારા ભારતના અને એક અખંડ ભારત બનાવનાર ઘડવૈયાને સમર્પિત કાર્યક્રમો
વિવિધ સ્થળે વિવિધ રીતે ઉજવવામાં આવ્યા હતા.
જેમાં ખોડલધામ સમિતિ દ્વારા સરદાર સાહેબની
પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હાર પહેરાવી જય સરદારના નારા સાથે મોટી સંખ્યામાં ઉપસ્થીત
રહી ઉજવણી કરી હતી.
Latest Stories
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/10/WhatsApp-Image-2019-10-31-at-10.33.59-AM-1-1.jpeg)
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/10/WhatsApp-Image-2019-10-31-at-10.33.59-AM-2.jpeg)
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/10/WhatsApp-Image-2019-10-31-at-10.34.00-AM-1-1.jpeg)
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/10/WhatsApp-Image-2019-10-31-at-10.34.00-AM-2.jpeg)